“મારી કોમ્પ્યુટર HARD DISK 1TB SEAGATE 3.5 SATA ની DATA RECOVERY માટે આપને ત્યાં હું તારીખ 29.10.2020 ના રોજ આવેલો અને મે HDD ખોલી ને DATA RECOVER કરવો પડશે તેમ તમોને કહેલું પણ આપને ફક્ત પાંચ મિનિટ માં DIAGNOSIS કરી ફકત નજીવી કિંમતે 1TB HDD નો DATA આજ રોજ( 31/10/2020) ફક્ત બે દિવસ માં જ RECOVER કરી આપ્યો તે બદલ ધન્યવાદ. અત્રે ઉલ્લેખનીય છે કે આપેહેલા હું બીજી મોટી કંપની ઓ માં ગયો હતો તે લોકો એ HDD બગડી ગઈ છે તેથી પાર્ટ ચેન્જ કરવા પડશે તેવું પ્રિલીમીનરી DIAGNOSIS કરી બે દિવસ ના અંતે રૂપિયા 52,000=00 નો ડેટા RECOVERY કરવાનો ચાર્જ બતાવેલો તેપણ 50 % એટલે કે આશરે 26000=00 ભરો અને ગેરંટી તો નહીં જ. તેથી આપને ત્યાં ટેકનિકલ માણસો સાથે વાતચીત કરી ટેકનીકલ સમજણ સાથે આપને HDD ખોલિયા વગર DATA RECOVER કરી આપ્યો તે બદલ MTIPL Data Recovery Lab નો ખુબ ખુબ આભાર. R J TANK Retd.DGM (CIVIL) ONGC.AHMEDABAD “

Please follow and like us: